GPSC Class 1 - 2 2016 Paper 1

Question 178
EASYCorrect: +1Incorrect: -1

એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે. ટાંકીના તળીયે રહેલ લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

    a
    35
    b
    45
    c
    50
    d
    60