GPSC Class 1 - 2 2016 Paper 1

Question 125
EASYCorrect: +1Incorrect: -1

જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ?

    a
    73 મા બંધારણીય સુધારા અધિનિયમ
    b
    74 મા બંધારણીય સુધારા અધિનિયમ
    c
    સી. એચ. હનુમંતા રાવ સમિતિ
    d
    દાંતેવાલા સમિતિ