ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં નથી ?
1) ન્યાયાધીશોની કુલ સંખ્યા 15 છે
2) મુખ્ય ન્યાયાધીશ “પ્રાઈમ જજ’ તરીકે ઓળખાય છે
3) ન્યાયાધીશો 6 વર્ષની મુદત માટે નીમવામાં આવે છે
4) અદાલતનું સભ્યપદનું વિતરણ એશિયામાંથી 3 સભ્યોનું પ્રતિનિધિત્વની પરવાનગી આપે છે