GPSC Class 1 - 2 2016 Paper 1

Question 114
MEDIUMCorrect: +1Incorrect: -1

ક્યા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શક્ય બનાવી ?

    a
    પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ
    b
    છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ
    c
    સાતમો બંધારણીય સુધારા અધિનિયમ
    d
    આઠમો બંધારણીય સુધારા અધિનિયમ