GPSC Class 1 - 2 2016 Paper 1

Question 56
MEDIUMCorrect: +1Incorrect: -1

કઈ સંત પ્રણાલી ‘માનેર માનુષ’ના ખ્યાલ પર ભાર મૂકે છે ?

    a
    બાઉલ
    b
    પંચસખા
    c
    સહજયાન
    d
    મહાપુરુષિય