GPSC Class 1 - 2 2016 Paper 1

Question 159
MEDIUMCorrect: +1Incorrect: -1

જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદ બન્નેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક35\frac{3}{5}53​​ થાય છે. તથા જો બન્નેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક59\frac{5}{9}95​​ થાય છે. મૂળ અપૂર્ણાંક શોધો.

    a
    814\frac{8}{14}148
    b
    1911\frac{19}{11}1119
    c
    1119\frac{11}{19}1911
    d
    ઉપરના પૈકી કોઈ નહીં