GPSC Class 1 - 2 2016 Paper 1

Question 171
MEDIUMCorrect: +1Incorrect: -1

ગામ X ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે; જ્યારે ગામ Y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બન્ને ગામોની વસ્તી એકસરખી હશે ?

    a
    16
    b
    12
    c
    14
    d
    ઉપરના પૈકી કોઈ નહીં