GPSC Class 1 - 2 2016 Paper 1

Question 124
EASYCorrect: +1Incorrect: -1

ભારતમાં દર દશ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે?

    a
    નાણા મંત્રાલય
    b
    આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય
    c
    ગૃહ મંત્રાલય
    d
    માનવ સંસાધન મંત્રાલય