GPSC Class 1 - 2 2016 Paper 1

Question 79
MEDIUMCorrect: +1Incorrect: -1

યાદી -। ને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
યાદી – ।યાદી - II
1) ચંદ્રવદન મહેતાa) અબજોનાં બંધન
2) નૃસિંહ વિભાકરb) આગગાડી
3) રણછોડભાઈ ઉદયરામc) મિથ્યાભિમાન
4) દલપતરામd) લલિતાદુઃખદર્શક

    a
    1-b 2-d 3-c 4-a

    b
    1-b 2-c 3-d 4-a
    c
    1-b 2-a 3-d 4-c
    d
    1-b 2-d 3-a 4-c