GPSC Class 1 - 2 2016 Paper 1

Question 3
EASYCorrect: +1Incorrect: -1

યાદી-I ને યાદી-II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી-I
યાદી - II
a) ઋગ્વેદ
i) ભજનોનો સંગ્રહ
b) અથર્વવેદ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
c) સામવેદ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
d) યજુર્વેદ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

    a
    a-ii, b-i, c-iv, d-iii
    b
    a-iii, b-ii, c-i, d-iv
    c
    a-iv, b-ii, c-iii, d-i
    d
    a-i, b-iii, c-ii, d-iv