GPSC Class 1 - 2 2016 Paper 1

Question 165
MEDIUMCorrect: +1Incorrect: -1

એક લંબચોરસની લંબાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 20 % જેટલો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 192 ચો.સેમી થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે ?

    a
    180 ચો.સેમી.
    b
    190 ચો.સેમી.
    c
    200 ચો.સેમી.
    d
    ઉપરના પૈકી કોઈ નહીં