GPSC Class 1 - 2 2016 Paper 1

Question 82
EASYCorrect: +1Incorrect: -1

યાદી -। ને યાદી - II. સાથે જોડી નીચે આપેલા વિકંલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી -।
યાદી - II
1) પરબ
a) ગુજરાત વિદ્યા સભા
2) કુમાર
b) ગુજરાત સાહિત્ય અકાદમી
3) શબ્દસૃષ્ટિ
c) ગુજરાત સાહિત્ય પરિષદ
4) બુદ્ધિ પ્રકાશ
d) કુમાર ટ્રસ્ટ

    a
    1-c 2-a 3-d 4-b

    b
    1-c 2-b 3-a 4-d
    c
    1-c 2-d 3-b 4-a
    d
    1-c 2-a 3-b 4-d