GPSC Class 1 - 2 2016 Paper 1

Question 122
EASYCorrect: +1Incorrect: -1

રાજકોષીય જવાબદારીઓ અને અંદાજપત્ર સંચાલન (Fiscal Responsibilities and Budget Management - F.R.B.M.) માં સુધારાઓ સૂચવતી સમિતિ છે ?

    a
    એન. કે. સિંઘ સમિતિ
    b
    બિમલ જાલન સમિતિ
    c
    અરવિંદ માયારામ સમિતિ
    d
    પી. જે. નાયક સમિતિ