GPSC Class 1 - 2 2016 Paper 1

Question 52
MEDIUMCorrect: +1Incorrect: -1

મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ________ને “પેજ આફ્ટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ’” (“page after page of thinly disguised official whitewash”) કહ્યો.

    a
    સાઈમન કમીશન
    b
    હન્ટર કમીશન
    c
    અચીસન કમીશન
    d
    ઉપરના પૈકી કોઈ નહીં