GPSC Class 1 - 2 2016 Paper 1

Question 179
EASYCorrect: +1Incorrect: -1

નીચેની વિગતોનો અભ્યાસ કરી આપેલ પ્રશ્નનો જવાબ આપો.
A + B એટલે A એ B ની માતા છે
A – B એટલે A એ B ની બહેન છે.
A × B એટલે A એ B ના પિતા છે
A B / એટલે A એ B ની દીકરી છે
A = B એટલે A એ B નો ભાઈ છે
નીચેના પૈકી કયો વિકલ્પ " P એ Q ની માસી " સૂચવે છે ?

    a
    P - R + Q
    b
    PR×P \neq R \times P=R× Q​
    c
    P + R × Q
    d
    P × R = Q