GPSC Class 1 - 2 2016 Paper 1

Question 5
EASYCorrect: +1Incorrect: -1

બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો’ શેના પર આધારિત છે ?

    a
    દુખ: અને તેની નાબૂદી
    b
    યોગ્ય કાર્ય
    c
    આખરી વાસ્તવિકતા
    d
    મુક્તિ