GPSC Class 1 - 2 2016 Paper 1

Question 147
EASYCorrect: +1Incorrect: -1

સિન્ધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત_______નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રવિ
૩. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

    a
    ફક્ત 1, 2 અને 3
    b
    ફક્ત 1,3 અને 4
    c
    ફક્ત 2,3 અને 5
    d
    ફક્ત 1,2 અને 6