GPSC Class 1 - 2 2016 Paper 1

Question 183
EASYCorrect: +1Incorrect: -1

ત્રણ દોડવીર X, Y અને Z અનુક્રમે 18 કિમી / કલાક, 27 કિમી / કલાક અને 36 કિમી / કલાકની ઝડપથી 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડ શર કરે છે, તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે?

    a
    શરૂ કર્યા બાદ 20 મિનિટ પછી
    b
    શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી
    c
    શરૂ ક્યા બાદ 30 મિનિટ પછી
    d
    શરૂ ક્યા બાદ 36 મિનિટ પછી