GPSC Class 1 - 2 2016 Paper 1

Question 182
MEDIUMCorrect: +1Incorrect: -1

A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા. 3,240 કમાઈ શકે છે. A અને C સાથે 10 દિવસમાં રૂા.1,200,જ્યારે Bઅને C સાથે 14 દિવસમાં રૂા.1,820 કમાઈ શકે છે. તો B ની રોજિંદી કમાણી કેટલી હશે ?

    a
    70 રૂ.
    b
    60 રૂ.
    c
    80 રૂ.
    d
    50 રૂ.