યાદી - । ને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
| યાદી – । | યાદી - II |
|---|
| 1) લતા મંગેશકર | a) મન તડપત હરિ દર્શન કો આજ |
| 2) મન્નાડે | b) બોલે રે પપીહરા, પપીહરા |
| 3) વાણી જયરામ | c) ઝનક ઝનક તોરી બાજે પાયલિયા |
| 4) મોહમ્મદ રફી | d) કૂહુ, કૂહુ બોલે કોયલિયા |