GPSC Class 1 - 2 2016 Paper 1

Question 92
MEDIUMCorrect: +1Incorrect: -1

યાદી - I ને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
યાદી - II
1) દલપતરામ
a) કૃષ્ણાકુમારી
2) નગીનદાસ મારફતીયા
b) ભટનું ભોપાળું
3) નવલરામ પંડયા
c) ગુલાબ
4) નર્મદ
d) લક્ષ્મી

    a
    1-d 2-b 3-a 4-c
    b
    1-d 2-c 3-a 4-b
    c
    1-d 2-a 3-b 4-c
    d
    1-d 2-c 3-b 4-a