GPSC Class 1 - 2 2016 Paper 1

Question 107
EASYCorrect: +1Incorrect: -1

નાગરિકત્વ (સુધારા) ધારો- 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

    a
    દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)
    b
    બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)
    c
    વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)
    d
    ઉપરના પૈકી કોઈ નહીં