GPSC Class 1 - 2 2016 Paper 1

Question 115
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કોનો ભારતની સર્વોચ્ચ અદાલતના મૂષભૂત અધિકારક્ષેત્રમાં સમાવેશ કરેલો છે?

    a
    ભારત સરકાર અને એક કે વધુ રાજ્યોની વચ્ચેના વિવાદો
    b
    સંસદના કોઈપણ ગૃહ અથવા રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓના વિવાદો
    c
    ભારત સરકાર અનેં કેન્દ્રશાસિત પ્રદેશ વચ્યેના વિવાદો
    d
    બે કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેના વિવાદો