GPSC Class 1 - 2 2016 Paper 1

Question 196
EASYCorrect: +1Incorrect: -1

જો એક ૨કમનું 2 વર્ષનું સાદું વ્યાજ રૂ. 60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવદ્ધિ વ્યાજ રૂ. 63.75 હોય તો તે ૨કમ કેટલી હશે ?

    a
    રૂ 180
    b
    રૂ 240
    c
    રૂ 300
    d
    રૂ 360