GPSC Class 1 - 2 2016 Paper 1

Question 134
MEDIUMCorrect: +1Incorrect: -1

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

    a
    વિશ્વ બેંક
    b
    ટ્રસ્ટીશીપ કાઉન્સીલ
    c
    સીક્યુરીટી કાઉન્સીલ
    d
    સામાન્ય સભા