GPSC Class 1 - 2 2016 Paper 1

Question 152
EASYCorrect: +1Incorrect: -1

A, B અને C ની વચ્ચે રૂ. 1,380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ. 5, રૂ. 10 અને રૂ. 15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2: 3: 4 ના ગુણોત્તરમાં હોત, A ને કેટલી રકમ મળી હશે?

    a
    રૂ 285
    b
    રૂ 305
    c
    રૂ 315
    d
    રૂ 325