GPSC Class 1 - 2 2016 Paper 1

Question 157
EASYCorrect: +1Incorrect: -1

જો રમેશ 7 કિમી / કલાકની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે. પણ જો તે 8 કિમી/ કલાકની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. શાળા કેટલી દૂર હશે ?

    a
    14 કિમી
    b
    21 કિમી
    c
    16 કિમી
    d
    28 કિમી