GPSC Class 1 - 2 2016 Paper 1

Question 133
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ બિનસરકારી સંસ્થાએ સરકારને માહિતી અધિકાર અધિનિયમની રચના કરવા માટે સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ?

    a
    લોકસત્તા
    b
    પીપલ્સ યુનિયન ફોર સીવીલ લીબર્ટીઝ
    c
    મઝદૂર કિસાન શક્તિ સંગઠન (M.K.S.S.)
    d
    એસોશીયેશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ