GPSC Class 1 - 2 2016 Paper 1

Question 142
MEDIUMCorrect: +1Incorrect: -1

રાજ્યોને દર વર્ષે સહાયની જરૂર મુજબ અનુદાન સહાય કોની ભલામણથી પૂરી પાડવામાં આવે છે ?

    a
    રાષ્ટ્રપતિ
    b
    સંસદ
    c
    નાણા આયોગ
    d
    રાષ્ટ્રીય વિકાસ કાઉન્સિલ