GPSC Class 1 - 2 2016 Paper 1

Question 148
MEDIUMCorrect: +1Incorrect: -1

The Indian Ocean Rim Association (I.O.R.A.) ના નીચેના પૈકી કયા હેતુઓ છે ?
1) ભારતીય મહાસાગર રીમ વિસ્તારમાં સામાજિક વિકાસ
2) ચાંચીયાગીરી સામે સુરક્ષા અને રક્ષણમાં વધારો કરવો
૩) વેપાર સરળતા
4) વેપાર ખાધ

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 1 અને 3
    c
    ફક્ત 2 અને 3
    d
    ફક્ત 1,2 અને 3