સૂચના : નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપો.
જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ - એમ સાત રંગોના ધ્વજ એક હારમાં ડાબેથી જમણે ગોઠવવામાં આવે છે (આ ધ્વજ દર્શાવેલા કમમાં હોય તે જરૂરી નથી). નીલા રંગના અને પીળા રંગના ધ્વજ વચ્ચે ચાર ધ્વજ છે. નીલા અને પીળાં ધ્વજની વચ્ચે નારંગી ધ્વજ નથી. વાદળી ધ્વજની તરત બાજુમાં જાંબલી ધ્વજ અને લાલ ધ્વજ આવી શકશે નહીં.
આપેલ માહિતી પરથી ધ્વજની કુલ કેટલી ગોઠવણીઓ શક્ય થશે ?
નીચે પૈકી કયુ વિધાન ચોક્સપણે સત્ય છે ?