GPSC Class 1 - 2 2016 Paper 1

Question 135
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે?

    a
    ભારત - યુ.એસ. પરમાણુ સંધિ
    b
    ભારત - શ્રીલંકા સંધિ
    c
    ભારત - નેપાલ વેપાર સંધિ 
    d
    ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધી