યાદી - I ને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
| યાદી - II
|
---|
1) કબીર
| a) પુરન બ્રહ્મ વિચારીયે જબ સકલ આત્મા એક
|
2) ગુર નાનક
| b) મેરે તો ગિરિધ૨ ગોપાલ, દુસરો ના કોઈ
|
3) દાદૂ દયાલ
| c) ઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સો પંડિત હોઈ
|
4) મીરાં
| d) અવિગતિ નિરમૈલી ઉપજે નિરગુણ તે સગુણ થીયા
|