GPSC Class 1 - 2 2016 Paper 1

Question 12
DIFFICULTCorrect: +1Incorrect: -1

એ નગરશેઠ કે જેમણો ઈ.સ. 1725 માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી.

    a
    શેઠ શાંતિદાસ જવાહરી
    b
    શેઠ લક્ષ્મીચંદ
    c
    શેઠ ખુશાલચંદ
    d
    શેઠ શામલાજી