GPSC Class 1 - 2 2016 Paper 1

Question 189
MEDIUMCorrect: +1Incorrect: -1

100 અવલોકનોનો મધ્યક 45 છે. પછીથી ખબર પડી કે બે અવલોકનો 28 અને 43 ને બદલે 82 અને 34 તરીકે નોંધવામાં આવ્યા છે, તો સાચો મધ્યક કેટલો હશે ?

    a
    44.45
    b
    44.55
    c
    44.65
    d
    45.55