GPSC Class 1 - 2 2016 Paper 1

Question 145
MEDIUMCorrect: +1Incorrect: -1

નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એક્ટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતિ સમૂદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમૂદાયોને ઓળખો.

    a
    મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિન્ધી
    b
    મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિન્ધી અને બહાઈ
    c
    મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિન્ધી, બહાઈ અને જૈન
    d
    મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન