GPSC Class 1 - 2 2016 Paper 1

Question 11
MEDIUMCorrect: +1Incorrect: -1

યાદી-। ને યાદી -II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી -Iયાદી - II
a) નીકોલો કોન્ટી (Nicolo Conti)i) મોરક્કન પ્રવાસી (Moroccon Traveller)
b) ડોમિન્ગો પૅસ (Domingos Paes)ii) વેનીસીયન પ્રવાસી (Venetian Traveller)
c) ઈબ્ન બટુટાહ (Ibn Battutah)iii) રશિયન પ્રવાસી (Russian Traveller)
d) એથેનેસીયસ નીકીટીઅન (Athanasius Nikitian) iv) પોર્ટુગીઝ પ્રવાસી (Portuguese Traveller)

    a
    a-ii, b-iv, c-i, d-iii
    b
    a-iii, b-ii, c-iv, d-i
    c
    a-ii, b-i, c-iv, d-iii
    d
    a-iv, b-iii, c-ii, d-i