GPSC Class 1 - 2 2016 Paper 1

Question 194
EASYCorrect: +1Incorrect: -1

સૂચના : નિર્ણય કરો કે આપેલા પ્રશ્નોના જવાબ આપવા માટે તેમની નીચે આપેલા વિધાનો I અને II પર્યાપ્ત છે કે નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ કેટલું થશે ?
વિધાન I : લંબચોરસની પહોળાઈ 18 સેમી છે.
વિધાન II : લંબચોરસની લંબાઈ 20 સેમી થી વધારે નથી

    a
    માત્ર વિધાન I પર્યાપ્ત છે.
    b
    માત્ર વિધાન II પર્યાપ્ત છે.
    c
    વિધાન I અને II એક સાથે પર્યાપ્ત છે, પરંતુ કોઈપણ વિધાન એકલું પર્યાપ્ત નથી.
    d
    વિધાન I અને II એકસાથે પણ પર્યાપ્ત નથી.