GPSC Class 1 - 2 2016 Paper 1

Question 166
MEDIUMCorrect: +1Incorrect: -1

5 સેમીના એક સમઘનમાંથી 1 સેમીના શક્ય એટલા તમામ સમઘન બનાવવામાં આવે છે. તો મોટા સમઘનની સપાટીનું ક્ષેત્રફળ અને નાના સમઘનોના સપાટીના ક્ષેત્રફળોના સરવાળાનો ગુણોત્તર કેટલો થશે ?

    a
    1: 6
    b
    1: 5
    c
    1: 1.25
    d
    1: 25