GPSC Class 1 - 2 2016 Paper 1

Question 50
EASYCorrect: +1Incorrect: -1

યાદી - । માં આપેલ વ્યક્તિઓને યાદી - ।। માં આપેલ સંસ્થા સાથે જોડો.
યાદી - ।
યાદી - ।।
(a) દેવેન્દ્રનાથ ટાગોર
i) માનવધર્મસભા
(b) જ્યોતિબા ફૂલે
ii) તત્ત્વબોધીની સભા
(c) દુર્ગારામ મહેતા
iii) દેવ સમાજ
(d) શિવનારાયણ અગ્નિહોત્રી
iv) સત્યશોધક સભા

    a
    a-i, b-iii, c-iv, d-ii
    b
    a-ii, b-iv, c-i, d-iii
    c
    a-iii, b-ii, c-i, d-iv
    d
    a-iv, b-iii, c-ii, d-i