GPSC Class 1 - 2 2016 Paper 1

Question 84
MEDIUMCorrect: +1Incorrect: -1

બન્ને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.
1) રણછોડભાઈ ઉદયરામ ‘રણછોડ આમલીખાઉ' તરીકે જાણીતા છે.
2) ‘લક્ષ્મી વિજ્ય ડ્રામા ગુપ'ના સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે.

    a
    1 સાયું અને 2 ખોટું છે
    b
    1 અને 2 બંને સાચાં છે
    c
    1 અને 2 બંને ખોટાં છે
    d
    1 ખોટું છે અને 2 સાચું છે