GPSC Class 1 - 2 2016 Paper 1

Question 144
MEDIUMCorrect: +1Incorrect: -1

સ્વરાજ અભિયાન વિરૂદ્ધ ભારત સરકારના કેસમાં સર્વોચ્ચ અદાલતનો સીમાવર્તી ચુકાદો કઈ બાબતને લગતો હતો ?

    a
    કેન્દ્ર સરકારને દુષ્કાળ સંચાલન અંગેના નિર્દેશો
    b
    કેન્દ્ર સરકારને બાળમજૂરી અંગેના નિર્દેશો
    c
    કેન્દ્ર સરકારને માનવવેપાર અંગેના નિર્દેશો
    d
    કેન્દ્ર સરકારને સ્ત્રી-હક્કો અંગેનો નિર્દેશો