GPSC Class 1 - 2 2016 Paper 1

Question 91
MEDIUMCorrect: +1Incorrect: -1

યાદી - I ને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
યાદી - II
1) બાટીક શૈલી
a) ઓરિસ્સા
2) ગોંદ ચિત્રકલા
b) બંગાળ
3) કલમકારી ચિત્રકલા
c) મધ્યપ્રદેશ
4) પટચિત્રા ચિત્રકલા
d) આંધ્રપ્રદેશ

    a
    1-b 2-a 3-c 4-d
    b
    1-b 2-c 3-d 4-a
    c
    1-b 2-d 3-c 4-a
    d
    1-b 2-a 3-d 4-c