GPSC Class 1 - 2 2016 Paper 1

Question 192
MEDIUMCorrect: +1Incorrect: -1

એક કાટકોણ ત્રિકોણના લઘુકોણોના શિરોબિંદુઓ પરથી સામેની બાજુના મધ્યબિંદુઓને જોડતી મધ્યરેખાઓ (medians) ની લંબાઈ 5 અને 2102 \sqrt{10}210​ છે. તો કર્ણની લંબાઈ કેટલી હશે ?

    a
    2402 \sqrt{40}240​​
    b
    13\sqrt{13}13​​
    c
    2132 \sqrt{13}213​​
    d
    10