GPSC Class 1 - 2 2016 Paper 1

Question 140
EASYCorrect: +1Incorrect: -1

મતવિસ્તારોનું હાલનું સીમાંકન 2001 ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે. મતવિસ્તારોના હવે પછીની સીમાંકનની રચના કયા આધારે કરવામાં આવશે ?

    a
    2021 પછીની પ્રથમ વસ્તી ગણતરી
    b
    2023 પછીની પ્રથમ વસ્તી ગણતરી
    c
    2025 પછીની પ્રથમ વસ્તી ગણતરી
    d
    2026 પછીની પ્રથમ વસ્તી ગણતરી