નીચેના વિધાનો વાંચી સાચો વિકલ્પ પસંદ કરો.
1) 2017 માં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (S.C.O.) માં ભારત સંપૂર્ણ સભ્ય બનવાની તૈયારી છે
2) ભારત ASEAN સમૂહના દેશોનો સંપૂર્ણ સભ્ય છે.
3) 1945 માં રચાયેલાં સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ભારત સંસ્થાપક સભ્યો પૈકીનો એક છે