એક હોડી પર લાગતું હવાનું દબાણ તે હોડીના ક્ષેત્રફળ અને પવનના વેગના વર્ગને સંયુક્ત રીતે ચલે છે. (Jointly varies). જ્યારે પવનનો વેગ 16 કિમી / કલાક હોય ત્યારે દબાણ 1 એકમ પ્રતિ ચો. મીટર છે. તો જ્યારે દબાણ 4 એકમ પ્રતિ ચો. મીટર હોય ત્યારે પવનનો વેગ કેટલો હશે ?