GPSC Class 1 - 2 2016 Paper 1

Question 77
MEDIUMCorrect: +1Incorrect: -1

યાદી -। ને યાદી - II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
યાદી - II
1) અપારાવ ભોલાનાથ લાયબ્રેરી
a) રાજકોટ
2) લેંગ લાયબ્રેરી
b) ભાવનગર
3) રાયચંદ દિપચંંદ લાયબ્રેરી
c) અમદાવાદ
4) બાર્ટન લાયબ્રેરી
d) ભરુચ

    a
    1-a, 2-b, 3-d, 4-c
    b
    1-c, 2-a, 3-d, 4-b
    c
    1-b, 2-a, 3-c, 4-d
    d
    1-d, 2-b, 3-c, 4-a