GPSC Class 1 - 2 2016 Paper 1

Question 163
MEDIUMCorrect: +1Incorrect: -1

A અને B બે ખામીયુક્ત ઘડિયાળો છે. દર કલાકે A 10 મિનીટ મોડી પડે છે અને B 10 મિનીટ આગળ નીકળે છે. એક દિવસે બપોરે 12 : 00 વાગે બન્ને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે તો એ જ દિવસે જો B સાંજના 7: 00 કલાક બતાવતી હોય તો A કયો સમય બતાવતી હશે ?

    a
    સાંજના 4.30
    b
    સાંજના 5.00
    c
    સાંજના 5.30
    d
    સાંજના 6.00