સૂચના : નિર્ણય કરો કે આપેલા પ્રશ્નોના જવાબ આપવા માટે તેમની નીચે આપેલા વિધાનો I અને II પર્યાપ્ત છે કે નથી. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ કેટલું થશે ?
વિધાન I : લંબચોરસની પહોળાઈ 18 સેમી છે.
વિધાન II : લંબચોરસની લંબાઈ 20 સેમી થી વધારે નથી